Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Solanki

Others

2  

Deepak Solanki

Others

સમય ખોટો બગાડે છે

સમય ખોટો બગાડે છે

1 min
1.3K


સમયની સાથે વાતો કરતા સમય વળી બદલાય છે?

સમયની આ વાતો કરી વળી સમય ખોટો બગાડે છે

 

પામ્યો તુજને એ જ સમયે, સમય વળી હરખાય છે

પામ્યા વગરની વાતો કરી સમય ખોટો બગાડે છે

 

તુજ મિલનની શોભિત ઘડી હૈયું વળી હરખાય છે

વિદાયની વેળા ધરીને સમય ખોટો બગાડે છે

 

નથી જાન મડદાંમાં એ જોઈ "રહીશ" ઘેલો થાય છે

સગાઓની વાત જોઈ સમય ખોટો બગાડે છે

 

 


Rate this content
Log in