Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Siddharth Trivedi

Inspirational

2  

Siddharth Trivedi

Inspirational

એક મુરત મમતાની ( "વાલિદ" )

એક મુરત મમતાની ( "વાલિદ" )

1 min
1.1K


એક હતા ભગવાન,
જેમને હોય બહુજ કામ
 
સવારે અહિયા સાંજે ત્યાં
તો પણ ના ૫તે એમના બધા કામ
 
રહે એમને એટલા કામ,
ના થાય કોઈ નવા સતકામ,
 
અંતે આવ્યો એમને વિચાર
કેમ ના બનાવું એક મુરત મહાન,
 
જેને હું દઉં જનની રૂપી નામ
આપું હું સહનશીલતા અને બુધ્ધિ અપા૨,
 
હોય મમતાનો સાગર, ને પ્રેમ અપરંપાર,
અને ઓળખાય એ ચંડી ચાંમુડા અને મહાકાળ
 
 


Rate this content
Log in