Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Fantasy Inspirational

2  

Bindya Jani

Fantasy Inspirational

આવવા દઈશ ને

આવવા દઈશ ને

1 min
408


મા.. મારે આવવું છે

મને આવવા દઈશ ને?


આ સોનોગ્રાફીની પળોજણમાંથી

મને બચાવી લઈશ ને?


અજબોગજબની દુનિયા જોવી છે

મને જોવા દઈશ ને?


અમૃતરસ તારા વ્હાલપનું

મને પીવા દઈશ ને?


હું તારો વંશ નથી

પણ અંશ તો છું ને?


મા.. મારે આવવું છે

મને આવવા દઈશ ને?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy