મુક્તક ૧
મુક્તક ૧
એમનો મારા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો,
ત્યારથી મારી કવિતાનો પણ પ્રાસ તૂટી ગયો,
વર્ષો વિત્યાં પછી પરત આવ્યાં મુજ પાસે એ!
પણ"વિજય"એ જ વેળાએ મુજ શ્વાસ ખૂટી ગયો.
એમનો મારા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો,
ત્યારથી મારી કવિતાનો પણ પ્રાસ તૂટી ગયો,
વર્ષો વિત્યાં પછી પરત આવ્યાં મુજ પાસે એ!
પણ"વિજય"એ જ વેળાએ મુજ શ્વાસ ખૂટી ગયો.