Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સ્વપ્નમાં તો આવો તમે
સ્વપ્નમાં તો આવો તમે
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   6.5K    6


Content Ranking

સાચુકલા નહિ, સ્વપ્નમાં તો આવો તમે 
ખાલી ખાલી ભલે, કંઇક તો ફરમાવો તમે 

નહિ વઢું, ન કરો ફિકર કે ચિંતા કશીયે 
બિન્દાસ પધારો, ન લગીરે ગભરાઓ તમે 

ઊડે લટ બની વાદળ, ચહેરા પર તમારા 
નવી નવલી નવોઢા સમ ન શરમાઓ તમે 

થાઓ ખુશ ભલેને ગમે તેટલા વાંધો નહિ 
લાગશે નજર, આટલું ન હરખાઓ તમે 

જોઇએ છે રાહ બની ચાતક અમે 'જશ' 
બની નિષ્ઠુર આમ અમને ન રડાવો તમે

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..