Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Inspirational Others

1.5  

Chaitanya Joshi

Inspirational Others

એમાં જ મઝા

એમાં જ મઝા

1 min
14.1K


મળેલાંને મબલખ માનીએ એમાં જ મઝા.

આવું જ સદાકાળ જીવીએ એમાં જ મઝા.


મળે જે કૈં આપણે પૂર્વના લેણદેણ હિસાબે,

કોઈનું દેખીને નવ દાઝીએ એમાં જ મઝા.


નથી તાકાત કોઈની આપણું છીનવી લેવાની,

પ્રયત્ને ભૂલ્યા ત્યાંથી ગણીએ એમાં જ મઝા.


તુલના આપણી અવર સાથે ન કરવી ઘટે કદી,

નિજત્વ આપણું રે પ્રગટાવીએ એમાં જ મઝા.


લાયકાત આપણી વિચારીને હરિએ દીધું હશે,

એને આપણા ગજથી ન માપીએ એમાં જ મઝા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational