આર્દ્ર સાદ
આર્દ્ર સાદ
1 min
471
શ્રાવણ ઋતુ
મહેકે વરસાદ
પડે છે દિલ,
આર્દ્ર સાદ
જળ નૈં,
આ તો વરસી યાદ !
શ્રાવણ ઋતુ
મહેકે વરસાદ
પડે છે દિલ,
આર્દ્ર સાદ
જળ નૈં,
આ તો વરસી યાદ !