Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vipul Patel

Others

3  

Vipul Patel

Others

જરા

જરા

1 min
13.5K


લત મળી તે હઝું  સાયબા ક્યાં છૂટે છે જરા?
પેહલા પ્રેમ ના જ અરમા  ત્યાં તૂટે છે જરા.

એ પહેલો નઝારો હઝું યાદ છે એટલે
સાજના ના  નવા ઓરતા જ્યાં ફૂટે છે જરા.

તે ભરી બાથ મારી દિલે સાદ છે હઝુએ,
એ બધા બેવફા રાગને ન્યાં કૂટે છે જરા.

આમતો  આવતા ને જતા તુજને જોઇને,
વ્હેમ છે તે હવે જીતવા લ્યાં રુઠે છે જરા.

છે બધા સાદગીમાં જરા  સળગતા "તોફાન"
આ મરેલી જ છે લાશ ત્યાં  હ્યાં ઉઠે છે જરા


Rate this content
Log in