Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
અલ્લડ છોકરી
અલ્લડ છોકરી
★★★★★

© Vipul Patel

Others

1 Minutes   6.9K    3


Content Ranking

 એ આંખો તારી ને જો જરા  અણિયારી લટ;
દ્રશ્યોની છાબડીને શું  ભરેલો છે સ્મૃતિપટ.

એની મોહક અદા લાગે વર્ષોથી છે આતુર,
આ  દિલ ને  છે એના જ નામ ની બધી રટ.

 કંઈક અલગ જે બીજા ને ના દેખાય અંતરમાં,
તે દેખાય છે મને  એમાં  રૂપનો  તીખો વટ.

 સહેજ અણીયારું નાક ને રંગીન મિઝાજ ને,
એની જવાનીમાં છલકતા મધુર મલક્તાં હોઠ.

 કૂણાં ગાલો ને સજાવેલો ચાંદલો કરે તોફાન
છે જ એ એટલી મસ્ત ફૂલોની સંગતમાં હોત.

આંખ અદ્રશ્ય રચના

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..