Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
દિવાળી આવી - હાઈકુમાળા
દિવાળી આવી - હાઈકુમાળા
★★★★★

© Mehul Trivedi

Abstract Classics Inspirational

1 Minutes   7.5K    10


Content Ranking

સાફ કરવા

વર્ષભરનો કચરો

દિવાળી આવી.

રંગોળી કરો

ઉજવો ઉમંગથી

દિવાળી આવી.

ઉત્સાહ લાવે

નવાં કપડાં લાવે

દિવાળી આવી.

મનમાં રંગ

આગણાંમાં રંગોળી

દિવાળી આવી.

દિવાળી રંગોળી હાઈકુ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..