Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

કબૂલાત

કબૂલાત

1 min
7.2K


ફુલો અે પોતાની પીડાની વાત કીધી,
ભંમરના ડંખની સહી વેદના તે પીધી.

રાત ભર રડયાની કબૂલાત લીધી.
ઝાકળ એ આંસુની સાબિતી દીધી.

રાત કહે સુરજે હવે આંગણી  ચીંધી,
ઓસ તો ઉડી સુરજને ગળે મળવા સીધી.

આવીશ વર્ષાની બુંદો બની  સીધી.
ચાહત સદીઓ ની સાથ લઇ લીધી.

ઝાકળ આસું ઓસ વર્ષા રુપ કેટલા દીધા.
રહી હું તારા હૈયાની સરવાણી જ સીધી.


Rate this content
Log in