Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rabara Jalpesh

Comedy

2  

Rabara Jalpesh

Comedy

કવિતા જડી

કવિતા જડી

1 min
1.3K


ચાહ્યુંતું વનમાં કોઈ દિન જાશું
ને પંખીઓના ટહુકે ગીત કોઈ ગાશું..
ત્યાં જ કોઈ મિત્રોની મહેફીલ મળી
જ્યાં હ્રુદિયાના ખુણે કોઈ કવિતા જડી..
 
ચાહ્યુંતું ધરતીનો ખોળોએ ખૂંદશું
રાતી પીળી ને કાળી ભૂરી માટીમાં નાશું
ત્યાં જ કોઈ લીલીછમ્મ વનરાઈ મળી
જ્યાં હ્રુદિયાના ખુણે કોઈ કવિતા જડી..
 
ચાહ્યુંતું ડુંગરાઓનાં ટોડલાઓ ગોતશું
વહેતા ઝરણાંઓ કેરા પાણીઓમાં નાશું
ત્યાં જ કોઈ વૃક્ષોમાં ફૂલોની હારો મળી
જ્યાં હ્રુદિયાના ખુણે કોઈ કવિતા જડી..
 
ચાહ્યુંતું સમંદરની લહેરોમાં ભીંજશુ
લહેરાતાં ખડ ખડ એ નાદોને ગોતશું
ત્યાં જ કોઈ હવામાં  લહેરતી હોળી મળી
જ્યાં હ્રુદિયાનાં ખુણે કોઈ કવિતા જડી..
 
ચાહ્યુંતું અલક મલકમાં માનવોને મળશું
શબ્દોને સ્નેહે ભીંજવતા વ્હાલ દેશું ને લેશું
ત્યાં જ કોઈ ઓલિયાનાં નાદમાં અલખ ભળી
જ્યાં હ્રુદિયાનાં ખુણે કોઈ કવિતા જડી..
 
 
 
 
 
 
 
 
 
 
 
 


Rate this content
Log in

More gujarati poem from Rabara Jalpesh

Similar gujarati poem from Comedy