અ-સ્મિત
અ-સ્મિત
1 min
121
અસ્મિતા 'ને અહંનો
કો ભેદ ન જાણે જે,
અસ્મિત ફર્યા કરે
કાલા લોબસે લેપાઇ,
શોકે ફરક્યા કરે.
અસ્મિતા 'ને અહંનો
કો ભેદ ન જાણે જે,
અસ્મિત ફર્યા કરે
કાલા લોબસે લેપાઇ,
શોકે ફરક્યા કરે.