Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
શ્રી હરી
શ્રી હરી
★★★★★

© Sweta Mehta

Others

1 Minutes   1.2K    5


Content Ranking

શબ્દે શબ્દના અંશમાં વસ્યો તું શ્રી હરી.
મુજ તણા હદયમાં વસ્યો તું શ્રી હરી.
 
મુજ નાડી પ્રાણમાં રુધિર બની વહ્યો તું શ્રી હરી.
 
અનંત વિકારોને દુન્વયી તત્વોનો નાશ તું કરજે
હે શ્રી હરી.
 
અખિલ બ્રહાંડના સર્જન પોષણ લય
કરનાર એક તું શ્રી હરી.
 
મુર્તીમાન મનસ્મિતના જીવનમાં રહયો તું શ્રી હરી..

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..