Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કહાના તું તો કામણગારો રે
કહાના તું તો કામણગારો રે
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   47    4


Content Ranking

કામણગારો રે, કહાના તું તો કામણગારોરે.

મને કાંઈ કામણ કીધારે, મારાં ચિત્ત હરીને લીધાં; કહાના.

મારી સાસુડી સંતાપેરે, પેલી નણદી ઓળંબા આપે; કહાના.

મને ભોજનીયાં નવ ભાવેરે, મને નિદ્રા તે કઈપેરે આવે; કહાના.

મને પગની ભરાવી આંટીરે, મને મુખમાં તંબોળે છાંટી; કહાના.

હું તો પૂરણ પદને પામીરે, મને મળ્યો નરસૈંયાનો સ્વામી; કહાના.

કહાના કામણગારો સાસુડી ભોજનીયાં નરસિંહ મહેતા old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..