લખ્યા લેખ વિધાતાના
લખ્યા લેખ વિધાતાના
1 min
378
મહેદી રંગ્યા હાથમાં સમાય,
લખ્યા લેખ વિધાતાના,
ન જાણે તકદિરનો શો છે ચૂકાદો,
કિનારે આવીને બેસી જાય,
જીવનની નાવ હરહંમેશ.