Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kirtan Jadav

Others

2  

Kirtan Jadav

Others

લઈને આવી

લઈને આવી

1 min
1.3K


આજે અેમની યાદ અચાનક પ્રેમનું સહર લઈને આવી
મારા જીવનમાં અેક નવી ખુશીની લહેર લઈને આવી
 
મુંઝવણમાં હતો હું કે મારી યાદ તને આવી કયાંથી!
જોયું તો અેક નવી જ નિરાશાનું કહેર લઈને આવી
 
મેં કહ્યુ શું તે આપેલ દર્દ કંઈ અોછા હતા!
કે ફરી જીવનમાં નવા એક દર્દની મહેર લઇને આવી
 
એવો શું ગુનો કર્યો મેં તારા જીવનમાં આવી ને
પાછા તું એ જ નિરાશાનાં આંસુની નહેર લઈને આવી
 
ત્યાગી દેશે કિર્તન હવે આ વ્યથિત જીવનની વ્યથાઓ
હની કેવા દુઃખના મધપૂડાની મહેર લઈને આવી


Rate this content
Log in