Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

1.0  

Dilip Ghaswala

Others

કસોટી જિંદગીની..

કસોટી જિંદગીની..

1 min
257


મધદરિયે છું છતાં દિશા નથી આપી શકયો,

છેતરાયેલા આ સંબંધો નથી માપી શક્યો,


ઓ પ્રભુ આ તે કસોટી કેવી તારી જિંદગી ?

છું છલોછલ લાગણીથી ને નથી વ્યાપી શકયો,


દાખલો એવો અડગતાનો છે પર્વત જેવડો,

બર્ફમાં હોવા છતાં પણ એ નથી કાંપી શક્યો,


'તું નથી' નો ભાવ, જો કેવો સતાવે છે "દિલીપ" !

માત્ર દિલ સિવાય બીજું હું નથી આપી શક્યો,


હે પ્રભુ અંતિમ સમયમાં તેં મને પરવશ કર્યો,

મુજ ચિતાને ચિનગારીઓ નથી ચાંપી શક્યો.


Rate this content
Log in