Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bina Shah

Others

3  

Bina Shah

Others

મને "મા" સાંભરે.--

મને "મા" સાંભરે.--

1 min
6.9K


પ્રાર્થના સાંભરુ ને પ્રભાતિયાં સાંભરે,
ભોજનમાં "માનું" વ્હાલ સ્પશઁ સાંભરે,
કાજલ લગાડુંને "મા" નયનોમાં સાંભરે,
ભોજનમાં "માની" મીઠાશ સાંભરે,
નિદૄામાં "માના" હાલરડાં સાંભરે,
 પાયે લાગુંને "માના"આશિષ સાંભરે,

          


Rate this content
Log in