Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
 માઁ
માઁ
★★★★★

© Falguni Parikh

Others

1 Minutes   13.3K    5


Content Ranking

પ્રેમ-ત્યાગની તું મૂરત છે,
તેજ લાવણ્યની તું સૂરત છે,

સૃષ્ટિના સર્જનની શ્રેષ્ઠકૃતિ,
તિમિર પ્રકાશની તું જયોત છે!

પ્રણય ઐકયથી એકાકાર થઇ,
મારા અસ્તિત્વનું તું સર્જન છે,

હ્રદય -રકતથી મુજને સીઁચીને,
ઉપવનમાં ખીલેલ તું કુસુમ છે,

 

દુનિયાના હળાહળ વિષોને,

અમૃતગણી મારા કાજે પીનાર,

મારા મારગની તું  પથબિંદુ છે,

 

મોત જેવું કૈઁ નથી જિદંગીમાં,

તારા પાલવમા મારો ધબકાર છે!

 

છે જિદંગી મૃગતૃષ્ણા જેવી કેમ?

મારા અધૂરા પર્યાયની તું કિતાબ છે!

 

મા Mother કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..