Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipal Upadhyay

Others

3  

Dipal Upadhyay

Others

વરસાદમાં

વરસાદમાં

1 min
13.7K


લાગણી ઢોળાઈ ગઈ વરસાદમાં,
વાત આ ફેલાઈ ગઈ વરસાદમાં.

સ્હેજ મેં જ્યાં શેર બોલ્યા ને ગઝલ,
સૂર થઈ છેડાઈ ગઈ વરસાદમાં.

આવશો ક્યારે કહોને ઓ પ્રિતમ?
જાત પણ ભીંજાઈ ગઈ વરસાદમાં.

એ મને જોઈ રડે ના એટલે,
આંખ આ છલકાઈ ગઈ વરસાદમાં.

વાદળોમાં કૈંક તો "ફોરમ" હશે,
જો, ધરા મ્હેંકાઈ ગઈ વરસાદમાં.


Rate this content
Log in