Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megh Bindu

Others

3  

Megh Bindu

Others

સમયની સાથે

સમયની સાથે

1 min
13.6K


વર્ષો પહેલાં અપમાન થયેલું

ત્યારે

હું આપઘાતમાંથી બચી ગયેલો..

અને બીજી વાર

ઘરમાંથી ભાગી નીકળેલો..

સમય જતા..

ક્યારેક ક્યારેક

એકાંતમાં આંસુ લૂછી લેતો..

હવે

અપમાન..

અવગણના..

ઉપેક્ષા જેવું કશું જ લાગતું નથી

હું ટેવાઈ ગયો છું

ના! ના!

હું સહનશીલ થઇ ગયો છું

હું સહનશીલ થઇ ગયો છું


Rate this content
Log in