Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

આહુતિ

આહુતિ

1 min
399


તમને જોયા પછી આપી'તી આહુતિ મેં તમામ અવસરોની

હવે એ જ યાદોથી ભરેલી છે આ ઝોળી મારા અરમાંનોની


એ હદ હતી મારા ઈશ્કની કે ફરમાન ખુદાનું પણ ન માનું

જુનુંનના હુકમથી કરી હતી ઈબાદત મેં તારા ફરમાનોની


ખબર પૂછવાની આ રીત સારી છે પહેલા ઝખ્મો આપીને

હવે શું કામની આ સઘળી આળપંપાળ ઝખ્મી જજ્બાતોની


મને એમ કે જે મળે તે ભેટ સમજીને સ્વીકારી લઉં સ્નેહથી

તીર છોડેલા હતા જે થકી તો હવે લેજે સંભાળ એ કમાનોની


વલણ તો મરણ પર્યંત ને બાદ પણ આ જ રહેશે "પરમ"

જમાનો પણ યાદ રાખશે શહીદી આ "પાગલ" પરવાનાની


Rate this content
Log in