લઘુકાવ્ય
લઘુકાવ્ય
પંડિતાઈ,
શાસ્ત્રચર્ચા,
વાદવિવાદ,
દાવા,
દલીલ,
રદિયા,
......
.......
.....
--એ વચ્ચે
સમજુએ,
સેવેલું
મૌન,
મંતવ્યનું
મહાકાવ્ય!
પંડિતાઈ,
શાસ્ત્રચર્ચા,
વાદવિવાદ,
દાવા,
દલીલ,
રદિયા,
......
.......
.....
--એ વચ્ચે
સમજુએ,
સેવેલું
મૌન,
મંતવ્યનું
મહાકાવ્ય!