મારા કેટલાક તાન્કા-કાવ્યો # 1
મારા કેટલાક તાન્કા-કાવ્યો # 1
1 min
433
વંદન
હે, ગણપતિ ,
વંદુ તમને પ્રભુ,
વારિવાર રે !
કૃપા કરો દયાળ !
જાણું ન કૈ વિધાન .