Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kavi Jalrup

Others

3  

Kavi Jalrup

Others

આઝાદ રહે.

આઝાદ રહે.

1 min
6.8K


ભારતના સિંહોનું એ વન આઝાદ રહે;
સિક્કા જેવું સૌનું એ મન આઝાદ રહે.

 છે ફૂલોની મસ્તી, ભમરાઓનું ગુંજન,
છે જ્યાં સૌરભનું એ જ ચમન આઝાદ રહે.

વીર સપૂતોની ફાંસીને પણ યાદ કરો;
રાણા, શિવાના એ જ વતન આઝાદ રહે .

જ્યાં હસતાં, ગાતાં, રમતાં, ઉડતા પંખીઓ,
સત્ય કરુણાનું એ જ ગગન આઝાદ રહે.

રામ, બુદ્ધ, કૃષ્ણની છે આ ધરતી દોસ્ત,
લખ જલરૂપ ભારતદેશ અમન આઝાદ રહે

 

 

 

 

 


Rate this content
Log in