Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Drama

2.4  

Margi Patel

Drama

લાખ લાખ વંદન શહીદ ને

લાખ લાખ વંદન શહીદ ને

1 min
563


લાખ લાખ કરીએ વંદન આપણા શહીદોને, 

ભારતના રક્ષણ કરવામાં ગુમાવ્યો જીવ એમણે.. 


છે ભારતની આન બાન ને શાન આપણાં શહીદો, 

રમો ના જાવ પર રાજનીતિ આપણા શહીદોની... 


તિરંગામાં રહેલ શબને દેખી રડે છે ખૂનના આંસુ ભારતીયો,  

ખોયા છે કોઈને ભાઈ, પુત્ર, પિતા, પતિ ને લક્સરમાં ભારતીયો... 


લડશે આઝાદી માટે છેલ્લા શ્વાસ સુધી સૈનિકો આપણાં, 

નહીં ઝુકાવે દુશ્મન સામે એમનો અભિમાન પણ સૈનિક આપણાં... 


નથી જોતા રાત દિવસ દેશ ની સેવા કરવા માટે, 

આઝાદી મળે ત્યારેજ લેવાશે શાંતિનો શ્વાસ અમારાથી... 


માતા કહે લે માતૃભૂમિ મારો આ બહાદુર પુત્ર તારા નામે, 

ત્યાં પત્નિ પણ બોલે મારા પતિ નું રક્ત જ છે માતૃભૂમિ માટે... 


ભગતસિંહ, સુખદેવ ને છે રાજગુરુ જેવા લડવૈયા અહીં,

ભારતની સ્વતંત્રતા પામવા નામે કેટલા કપાયા શીશ અહીં.. 


કહેવાય છે તિરંગામાં છે ફક્ત ત્રણ રંગ ને એક ચક્ર, 

કોઈને નથી ખબર પાંચમા રંગથી લહેરાય છે તિરંગો... 


Rate this content
Log in

Similar gujarati poem from Drama