પ્રપંચ
પ્રપંચ
પ્રપંચ આધારે પરબ્રહ્મ કથે,
મહી વિના પાણી જેમ મથે;
શ્રમ કરે પણ નાવે સાર,
જેમ નપુંસક વહે હથિયાર;
એમ અખા નોહે સદ્જ્ઞાન,
માદક કેમ કરે જળપાન.
પ્રપંચ આધારે પરબ્રહ્મ કથે,
મહી વિના પાણી જેમ મથે;
શ્રમ કરે પણ નાવે સાર,
જેમ નપુંસક વહે હથિયાર;
એમ અખા નોહે સદ્જ્ઞાન,
માદક કેમ કરે જળપાન.