દિવ્ય અનુભૂતિ
દિવ્ય અનુભૂતિ
1 min
7.1K
દિવ્ય અનુભૂતિ
પામ્યા અમે
જ્યારે પ્રભુને શરણ
આવ્યા અમે
ગાંઠ છૂટી જ્યારે
સંસારની મોહમાયાની
પારલૌકિક શકિત સાંપડે
પ્રભુકૃપાની રે
બાંધ્યો નેહ મેં તો
હરિવરને સાથ પ્રિત કરીને
સાંપડે મન ને "અલૌકિક
"સાથ સંગાથ કૃપાળુ હરિ ને