Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pramod Mevada

Others

2  

Pramod Mevada

Others

એકલો.

એકલો.

1 min
1.2K


ખોવાઈશ ક્યાંક ખુદમાં છું ખરા એકલો,
આવીશ ખરા યાદમાં છું જરા એકલો.
 
શબ્દોમાં ઠાલવી સઘળી વાત સહજ,
જઈશ દૂર જ્યાંથી વરસું બની કરા એકલો.
 
બની એક યાદ ભલે મીઠી નહિ તો કડવી,
એકાદ આંસુ બની છલકીશ આકરા એકલો.
 
ગોરંભાશે ફરી આ આકાશ....કણસશે ધરા,
ઊગીશ હ્રદયે બની બાવળ હરા એકલો.
 
ખોવાઈ જશે અસ્તિત્વ નામ રહી જશે યાદ,
અલગારી કહી ધ્રુજાવી જઈશ ધરા એકલો.


Rate this content
Log in