Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Tragedy

2  

Shaimee Oza

Tragedy

અદાલત

અદાલત

1 min
385




સપનાં ગુમનામ સાહેબ પાસે લીધા લબ્સે,

દિલમાં પ્રેમના ઘંટ વાગે ને લબ્સ સફાળી થઇ જાય, તે નહીં આજે એની દરિયો ભરેલી આંખો

ખુદાની અદાલતમાં ન્યાય માંગે, શુ ન્યાય છે ખુદા તારો?


દિલ હતું સિંહણ સમું એક ઉંદર હણી ગયો

પ્રેમના નામે ઘાયલ લબ્સ જીંદગીને સવાલ પૂછે તારા દરબારમાં શું ન્યાય તારો?


મધુ સમી લાગતી જીંદગી,

ઘાયલને વિષ પાઈ ગઈ.

દિલથી પ્રેમ કરવાનો તું ,

આ અંજામ આપી ગઈ.

હે જીંદગી તારા દરબાર

માં શુ ન્યાય છે તારો ?


દિલ તુટી વેરાઈ ગયું,

તેને કઈ દવા જોડી આપે,

એક એક ટુકડા ને,

ન્યાય માંગવા લબ્સ

આવી તુજને દ્વાર આપ મને ,

શુ ન્યાય છે તારો?


ખુદા તારી આદત ચાંદ સમી અજીબ છે,

ન્યાયની અરજી લઈ,ઘાયલ લબ્સ આવી,

ન્યાયની આશા એ આવી,ને આંસુ લઈ ગઈ,

ખુદા શું ન્યાય છે તારો?


તુ મળાવે બે છેડાને,

છોડાવે તેજ છેડા,

પ્રેમના બી રોપે હૈયે,

હૈયા ને રડાવે,પ્રેમની તરસ થકી

ખુદા,શું ન્યાય છે તારો ?


જખ્મો હજી ચુબે દિલ ને,

સમય ઝખ્મી દિલ પર નમક.

લગાવે,પ્રણય ના બીજ ને જુદાઇ,

ની કાંટાળી સફર,જીંદગી .

શું આ ન્યાય છે તારો?


પ્રેમનો ફણગો લબ્સને,

દર્દ આપી રડાવી લેશે.

આ દુધની દાઝી છાસ

ફુંકી પીશે,દર્દને યાદ કરી

એકાંતમાં જીવી લેશે મજાથી,

હે જીંદગી શુ ન્યાય છે તારો?વાહ!




Rate this content
Log in

Similar gujarati poem from Tragedy