મહેંદી
મહેંદી
લગ્નની આગલી રાત,
હતા ત્યારે મહેંદીવાળા હાથ;
લગ્નની પહેલી રાત,
કંકુ એ આપ્યો મહેંદીને સાથ;
લગ્નતિથીની એ રાત,
જ્યારે દહેજના ખપ્પરમાં હોમાયા એ મહેંદીવાળા હાથ.
લગ્નની આગલી રાત,
હતા ત્યારે મહેંદીવાળા હાથ;
લગ્નની પહેલી રાત,
કંકુ એ આપ્યો મહેંદીને સાથ;
લગ્નતિથીની એ રાત,
જ્યારે દહેજના ખપ્પરમાં હોમાયા એ મહેંદીવાળા હાથ.