Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઉતારી રહ્યાછે ખુદ મને
ઉતારી રહ્યાછે ખુદ મને
★★★★★

© Ahmed Momin

Others

1 Minutes   1.5K    6


Content Ranking

ઉતારી રહ્યાછે ખુદ મને દિલો-દિમાગ માંથી,
લાગેછે એમને પ્રણય નહીં નશો કરયો હતો.
 
એવું નથી આપની બરાબર મળી ગયું કોઈ,
હૃદયનો જ્વાળાતો આખરે ગઝલમાં ઠરયો હતો.
 
તમારી જુદાઈના કારણે ક્યાં મરી ગયોછે એ,
એતો પરવાનો સામે છાતીએ જઈ મરયો હતો.
 
આ રોશની કાંઈ એમની દેન ન હતી ‘રિહા’,
ગગનમાંથી તારો અમારા આંગણે ખરયો હતો.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..