આનંદે નક્સલીઓ
આનંદે નક્સલીઓ
દેશ સમાજ લોક સેવા કે હોય કુટુંબ સેવા બધું ગૌણ છે
જિંદગીમાં પ્રેમ અને પીડા ન હોતે તો ગીત ગઝલનું શું થાતે ?
ભાષાની સુંવાળપ ને કલ્પનાની કરૂણઅંતિકા મોજમાં
દિલના દુખાવા વિરહની વેદના લૈ જીવના જલનનું શું થાતે ?
દેશમાં વિદેશી નાણાંની રેલમછેલ નેતાએ નક્સલીઓ રાચે
જવાન શહિદ સીમાઓ રક્ત રંજિત આનંદે ગદ્દારીઓ હોતે
સનાતની સંસ્કૃતિ કાજે શસ્ત્ર તાલીમ ભક્તિ સાથે ભણાવો
અફગાન કંદહારથી ખસતાં હવે ભૂમિ પણ સાથ નહિ આપે