ઘણી ખમ્મા !
ઘણી ખમ્મા !
રામ-ભજનના અંતરાને ઘણી
ખમ્મા !
શૌર્ય, સતની
જાતરાને ઘણી
ખમ્મા !
મંદિરના ઉંબરાને, રામભક્તિના ઊભરાને,
પવન-પ્રભુના દીકરાને ઘણી
ખમ્મા:
હનુમાનજીની જયંતી નિમિત્તે
સાદર વંદના.
રામ-ભજનના અંતરાને ઘણી
ખમ્મા !
શૌર્ય, સતની
જાતરાને ઘણી
ખમ્મા !
મંદિરના ઉંબરાને, રામભક્તિના ઊભરાને,
પવન-પ્રભુના દીકરાને ઘણી
ખમ્મા:
હનુમાનજીની જયંતી નિમિત્તે
સાદર વંદના.