Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bina Shah

Others

3  

Bina Shah

Others

શું વાત

શું વાત

1 min
13.3K


"મા" તારી "સુંગધની" શું વાત
"મા" તારી "સુવાસની" શું વાત

પ્રભાતિયાં ગાઈને પરોઢમાં સુગંધ
પૂજા કરે ત્યારેધૂપની ઘરમાં સુગંધ

"મા" વેણી નાંખેને વાળમાં સુંગધ
વૃક્ષને પાણી સિંચેને માટીમાં સુંગધ

"મા"તારી રસોઈમાં સોડમને વળી
જમવામાં પીરસાય પ્રેમની સુવાસ

"મા"તારી હાજરીની ખુશ્બુથી જ
જીવનમાં સારી સૌરભતાં પ્રસરે

"મા" તારી "સુંગધની" શું વાત
"મા" તારી "સુવાસની" શું વાત.


Rate this content
Log in