Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

બે જ જોડી

બે જ જોડી

1 min
13.8K


શબદ જે જેટલા એથી વધુ વિચારો છે;
કવિનો શબ્દ જ્યાં પ્રગટે ફસલ હજારો છે.

કહ્યું કોણે: કવિની પાસ બે જ જોડી છે?
ગઝલ પોતે જ સેંકડો બહારો છે.

ગઝલ ને ગીતનો આચેપ છે અનાદિથી;
ગીતાના શ્લોક સઘળા શેરના પ્રકારો છે.

ઉપાસી છે ગઝલને શક્યતા તપાસીને--
અમારી પાસે તો બસ શબ્દનો તિખારો છે.

ગઝલની આંગળી પકડીને ચાલ્યાં જે જે જણ;
જુઓ તો; એમની પાછળ વળી કતારો છે!


Rate this content
Log in