Khvab Ji
Others
વિદેશી અત્તર
લગાડીને
બગીચામાં ફરતા દેશી ને જોઈને
ફૂલો હસી પડ્યાં-
હવે તો સુગંધની
પણ દાણચોરી
થવા માંડી છે !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ