Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Vala

Others

2  

Anil Vala

Others

કાળી ચૌદશ

કાળી ચૌદશ

1 min
6.7K


કાલી તૂ કલકત્તેવાલી...

તું જ છે માતા, તું મનોહરા'

તું જ દરશના તું જ સવાલી.

હ્રીં ફટ્ હ્રીં કહી વિચ્ચમને

તું મનસા છે મીઠી,

કાલી કપાલી

વિનાશિની હૂંમ તું દુર્ગા મેં દીઠી.

તું જ અસુન્દર મધુમય સુન્દર છે

તું જ છલકતી પ્યાલી...

આડ બાંધું હું કાડ બાંધું છું

બાંધુ તરિયા તાવ તરન્નુમ,

ભૂત-પલિતા-ડર-ડાકણને વરાધવાવળી

સકલ અશુભા ગૂમ.

રૂપ- અરૂપા,

જોબનવંતી જોગમાયા તુજ વયણ જાય ના ખાલી...


Rate this content
Log in