Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
બોણી
બોણી
★★★★★

© Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

1 Minutes   7.0K    2


Content Ranking

તમે ભલે ને કરો હવે ગમે તેટલી નફરત...
પણ કહો શરૂઆત પ્રણયની અહીં કોણે કરી...?!

મશ્કરી અંધારાએ પ્રકાશ ની કરી તો કરી...
ને હાથેકરીને જાતની ખુંવારી એને જ કરી...!

અફવાઓ આજ લાખ ફેલાવો ભલે ને તમે...
ઘટના મુહોબ્બતની એક જ અહીં સાચી ઠરી...!

ઝંઝાવાતના પગલાં પણ જ્યાં પાછાં પડ્યાં...
મુજ એક ફરજંદની ફૂંકે ત્યાં આગેકૂચ કરી...!

નીકળ્યો'તો ખુદા વેચવા જિંદગીઓ 'પરમ
ને બોણી જ મોતની મુજ 'પાગલ'થી કરી...!

અછાંદસ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..