Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Baria

Fantasy

4  

Kalpesh Baria

Fantasy

ગામડું

ગામડું

1 min
274


લીમડો પીપળો શોધવા આવશે,

પાનમાં ગામડું કોતરી લાવશે.


શ્વાસની શુદ્ધતા જાળવી રાખવા,

ઝાડવાને હવા ગર્ભમાં વાવશે.


લોભની વાનગી ના પચી એટલે,

વ્યાજની રોટલી તે વધુ ચાવશે.


કેદ છે આંખમાં સ્વપ્ન ગઈકાલનું,

પોપચાં તોડવાનું મને ફાવશે.


લાગણીની દવા હોય તો આપ તું,

કલ્પની કલ્પનાને બધું ભાવશે.


Rate this content
Log in