Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

chirag nathwani

Classics Romance Tragedy

4.7  

chirag nathwani

Classics Romance Tragedy

તું અને હું - અનન્ય અંતર

તું અને હું - અનન્ય અંતર

1 min
322


તું અને હું,

જાણે નદીના,

સામાં કિનારા,


ધરતીના દૂરના,

બંને છેડા,


ક્ષિતિજમાંથી,

ધરતી આકાશની,


ઉત્તપન્ન થતી,

મળવાની ભ્રાંતી,


ક્ષણે ક્ષણે બનતો,

ભૂત વર્તમાનનો,


કદી ન ભરાતો,

એક ઊંડો ખાડો,


તું અને હું,

રહેશું હંમેશા,


એક ચુંબકના,

ધ્રુવ આકર્ષાતા..


Rate this content
Log in