Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipal Upadhyay

Others

3  

Dipal Upadhyay

Others

હરખ ના તેડાં કરું

હરખ ના તેડાં કરું

1 min
6.8K


બુંદ થઈ વરસી પડો ને તમે જો આકાશેથી
દરિયો બની તમારા હરખના તેડાં કરું
 
પ્રેમની દોરી બની પધારો જો પ્રેમથી તો
ચાહતની ચાદર બની હરખના તેડાં કરું
 
શબ્દ ભાવ બની ઉતરો મુજ ટેરવે તમે
કોરો કાગળ બની હરખના તેડાં કરું
 
શબ્દોમાં સવાલ થઈ જો અટકો તમે
જિગરથી જવાબ થઈ હરખના તેડાં કરું
 
રામના ચરણ સ્પર્શનો ઇન્તજાર મને
એક અહલ્યા થઈ હરખના તેડાં કરું
 
ભમરાની ભવ્યતા થઈ જો પધારો તમે
ફૂલ ની, ફોરમ થઈ હું હરખના તેડાં કરું


Rate this content
Log in