Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaydip Bharoliya

Drama Romance

3  

Jaydip Bharoliya

Drama Romance

પ્રેમ

પ્રેમ

1 min
7.2K


સફરમાં મળી ને હમસફર બની ગઈ,

શ્ર્વાસોમાં મારાં છલોછલ છલકાઈ ગઈ,


મારો પહેલો પ્રેમ બની પ્રેમની સરીતા વહાવી ગઈ,

ઉભરાતાં લાગણીઓના દરિયામાં એ મને તાણી ગઈ,


મારાં હૈયાને એના નામ માત્રથી ભરતી ગઈ,

પળે પળ ધબકતાં આ દિલને ધબકાર આપતી ગઈ,


આખરે એ શબ્દ સ્વરુપે મારી પાસે રહી ગઈ,

અને, મારાં શબ્દોમાંથી જ 'ગઝલ' બનીને વહી ગઈ!


Rate this content
Log in

Similar gujarati poem from Drama