Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Tragedy

3  

Kiran shah

Tragedy

કાગળ

કાગળ

1 min
1.0K


કોરા કાગળ જેવું મન હતું,

થયું શ્રી સવાથી શરૂઆત કરું,


પછી હળવે હાથે,

સ્પંદનોના પ્રતિબિંબ ઉતારું,


કોરા કેન્વાસ પર ..

યાદોમાં છવાયેલ એ છબી,


પેન્સિલના આડા ઉભા રેખાંકને દોરું,

હળવેથી સપનાના રંગો ઉમેરું.


કદાચ ..

આ શક્ય બનત ..


અવાવરું વાવોમાં,

નીર છલકાયા ...


કાગળ કેન્વાસ રંગ બધું જ,

એક સાથે થયું કોરું..


પણ..

ભીતરે ખાલીપો ખખડે,

ત્યાં એક સંવેદન દટાયું...


કદાચ 

એ કાગળ કેનવાસ પર ફરી છવાઈ જશે..


કે

કાગળની નિયતિ કોરી જ કોરી ...?



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy