Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Pinky Shah

Inspirational

3  

Pinky Shah

Inspirational

ચાહત

ચાહત

1 min
488


ચાહવું એ ઈબાદત છે

હક્ક છે ઈશ્વરે આપેલ,


લાગણીને અનુભવવાનો,

ક્યારેક કોઈ વ્યક્તિ એવી પણ આવે,


જિંદગીમાં જેને મળીને પૂર્ણતાનો

અહેસાસ થાય ......

જરૂરી નથી કે એ તમારી લાઈફમાં

એક જીત બનીને સામેલ થાય..


કોઈક સબંધ હદયના વોર્ડરોબમાં

એવાય હોવા જોઈએ કે..

જેની યાદ જીંદગીભર મહેકતી રહે.



Rate this content
Log in