Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

જલધારા

જલધારા

1 min
6.8K


આજ ફૂટી

એક જલધારા

થાય છે આજ

થોડું વરસુ

હોઠથી

મન મારુ નાચે

આજ મયુર સંગ

નાચે થનનનનપપપ.

ઝૂમી ઉઠયુ

આજ જલધારા સંગ

આજ એક એક શ્વાસ

એક એક ધબકારો

ચૂકી ગઈ મારા

સાજન સંગ

બહાવરી મોહિની

મયુર સંગ


Rate this content
Log in