Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Others

3  

Bindya Jani

Others

રણ

રણ

1 min
368


મારી ભીતર ઉગ્યુ છે રણ,

સરતી રેતી પ્યાસા પગલાં,


ઉપસતું આવે છે રેતીમાં,

તારું સચવાયેલુ સ્મરણ.


ઢૂવા ખડકાયા છે યાદોના,

હોઠોનું મૌન બન્યું છે રણ,


વિખરાયેલી ધડકનમાં,

ખોવાયુ છે ભીતરનું રણ,


તૃષા તો છે તે જલબિંદુની,

મળી જો જાય તે જલબિંદુ,


તો રણમાં પણ ખીલી જાય

મારી ભીતરનું ઉપવન.


Rate this content
Log in