Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

દોસ્તી

દોસ્તી

1 min
1.3K


પણ યાદ છે.....
તારી સાથેની યાદો.

મિત્ર, ભાઇબંધ, યાર! દોસ્ત,જાની...
શું નામે સંબોધુ?

નાના-નાના પગલાથી,
યુવાનીના ઉંબર સુધીની  સફર.

બે નામ એક સિક્કાની બે બાજુ.
દોસ્તીની ભાઇબંધની કસમ ખવાતી.

એકની તકલીફે બીજાની આંખ ભરાતી.
એકના ખુશી ખશીયોના જામ છલકાવતી.

કેટલું ગણાવું કેટલું ભુલવું,
વાત વાતમાં કીટ્ટા ને બુચા.

તો આજ પણ..
માઇલો દૂરથી..

એક હલ્લો.. એ મનના ભેદ ઉકેલવા.
આ સંબંધ એક દોસ્તીથી વધારે.. કયારેય ના હોય.

ઈશ્વરની બક્ષિસ, આપણો ચુંટેલો સંબંધ.
આ ભાઇબંધી..દોસ્તી...
દોસ્તી આપણી.


Rate this content
Log in