Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nita Patel

Romance

3  

Nita Patel

Romance

તું જાણે છે .

તું જાણે છે .

1 min
13.8K


તું પવનની સાથે .

સમયનો સમજોતો નહીં કરી શકે .

કારણ 

હું જાણું છું .તારી ભીતરને 

તારામાં ઉછળતા તરંગોને .

તારામાં વહેતા પેલા વેદના રૂપી રેંગિસ્તાનને .

તેમ -છતાં 

તું પવનની સાથે .

સમયનો સમજોતો નહીં કરી શકે .

કારણ 

દરેક પરિસ્થિતિ માં ,તારું મહાયોગદાન છે .

તું અતૃપ્ત છે .

છતાં 

વહેતા જળના પ્રવાહને તૂપ્ત કરવા ઈષે છૅ .

અેટલે જ 

તારી ભીતરમાં પડેલા ,દટાયેલા ગમો ને 

હું સહેલાઇથી ઉકેલી શકું છું .

પણ 

મારી એક ફરિયાદ છે . તને 

મયાઁદાની રાખ કરી શકે તો ! કરી લે 

નહીંતર આયખામાં ન ભૂલવા જેવી સવાર પણ ...

તું ભૂલી જઈશ .

પણ

હું જાણું છું .તારા અંતિમ સત્વને 

નહી કરી શકે ,એ પરંપરાનો ભૂકો 

રચી લઇશ , મારી આક્રૂતિને . પણ 

તું , પવનની સાથે સમયનો સમજોતો નહીં કરી શકે .

યુગો સુધી, રચતો રહીશ ,રચાતો રહીશ 

તારી નિયતિમાં શોધ્યા કરીશ .

એ ખોવાયેલા સ્રૂયઁને , કયારેક સૂકાયેલા અસ્તિત્વમાં 

પણ 

તરસ છીપાવવા વાદળી નહી બની શકે .

કારણ 

યથા નામ તથા ગુણ તારી પ્રકૃતિ છે .

અેટલે જ 

હું 

નગર વસાવવા માગું છું .તારી આંખોમાં 

ઓ ...કવિતા , ઓ મુસાફર તું ..

 સાંભળે છે . ને ... !


Rate this content
Log in

Similar gujarati poem from Romance